ઘરેલુ LPG સિલિન્ડર નોંધપાત્ર ઘટાડો! હમણાં જ જાહેર થયા નવા ભાવ, જાણો – LPG Gas Cylinder Price
LPG Gas Cylinder Price: ગુજરાતમાં ગેસ સિલિન્ડરની વધતી કિંમતો વચ્ચે કેન્દ્ર સરકારની LPG સબ્સિડી સ્કીમ ઓછી અને મધ્યમ આવકવાળા પરિવારો માટે મોટી રાહત સાબિત થઈ રહી છે। ઘરેલું સિલિન્ડર સતત મોંઘા થતાં જતા હોવાથી સબ્સિડીનો સીધો લાભ માત્ર યોગ્ય પરિવારો સુધી પહોંચે, તે માટે સરકારે તાજેતરમાં પાત્રતા નિયમોમાં ફેરફારો કર્યા છે। નવા નિયમો હેઠળ સબ્સિડી … Read more